કંકાલ તંત્ર એટલે શું? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ પ્રાણી શરીરના સખત,આધાર આપતા અને રક્ષણાત્મક ઘટકો કંકાલ અથવા કંકાલ તંત્ર બનાવે છે.
$\Rightarrow$ કંકાલ તંત્રના અભ્યાસને $\text{Osteology}$ (અસ્થિ વિજ્ઞાન) કહેવામાં આવે છે. કંકાલ તંત્ર અસ્થિઓ અને થોડી કાસ્થિઓનું બનેલું હોય છે.
$\Rightarrow$ શરીર દ્વારા દર્શાવવામાં આવતી હલનચલનમાં તેની મહત્વની ભૂમિકા છે.
$\Rightarrow$ અસ્થિ અને કાસ્થિ એ સંયોજક પેશીના વિશિષ્ટ પ્રકારો છે.
- અસ્થિમાં કેલ્શિયમ ક્ષારોની હાજરીને કારણે ખૂબ જ સખત આધારક (matrix) હોય છે,જ્યારે કાસ્થિમાં કોન્ડ્રોઇટિન ક્ષારોને કારણે થોડું નરમ અને લવચીક આધારક હોય છે.
મનુષ્યોમાં,આ તંત્ર $206$ અસ્થિઓ અને કેટલીક કાસ્થિઓનું બનેલું હોય છે.
તેને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે: $(i)$ અક્ષીય કંકાલ અને $(ii)$ ઉપાંગીય કંકાલ.

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્કૅપુલા (અંસફલક)$(i)$ કાસ્થિમય સાંધા
$(b)$ મસ્તિષ્ક પેટી (કપાલ)$(ii)$ ચપટું અસ્થિ
$(c)$ ઉરોસ્થિ$(iii)$ રેસામય સાંધા
$(d)$ કરોડસ્તંભ$(iv)$ ત્રિકોણાકાર ચપટું અસ્થિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ તરતી પાંસળીઓ (Floating Ribs)$(i)$ બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલી
$(b)$ એક્રોમિયન (Acromion)$(ii)$ હ્યુમરસનું શીર્ષ
$(c)$ સ્કૅપુલા (Scapula)$(iii)$ ક્લેવિકલ (Clavicle)
$(d)$ ગ્લેનોઇડ ગુહા (Glenoid cavity)$(iv)$ સ્ટર્નમ સાથે જોડાયેલી નથી

$(a) \quad (b) \quad (c) \quad (d)$

બાળકોમાં હાડકાં વધુ લવચીક અને ઓછા બરડ હોય છે કારણ કે તેમના હાડકાંમાં:

અસ્થિના મુખ્ય અકાર્બનિક ઘટકો કયા છે?

માનવ કંકાલ તંત્ર શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo